Available courses

ભારતને વિશ્વગુરુ બનાવવા NEP2020  પથદર્શક છે. NEP2020 વિદ્યાર્થી કેન્દ્રી અધ્યાપન પદ્ધતિ, પ્રયોગશીલ વર્ગવ્યવહાર અને નૂતન રચનાત્મક મૂલ્યાંકનની હિમાયત કરે છે. Experiential Learning, Classroom Interaction through Virtual Labs and Applications, STEM Education, Art Based Activities in Mathematics and Science, Bagless days activities,  મૂલ્યાંકન પ્રક્રિયામાં નવીનીકરણ વગેરે જેવા વિચારો શિક્ષકના દૈનિક આયોજનનો ભાગ બને તે આવશ્યક બની રહ્યુ છે.
" NEP2020 સૂચિત શિક્ષક વ્યવસાયિક સજ્જતા"  શોર્ટ ટર્મ ઓનલાઇન કોર્સ એ પ્રવર્તમાન નૂતન પ્રવાહોથી અવગત બનવા અને કૌશલ્યો કેળવવા માટે ગણિત-વિજ્ઞાનના શિક્ષકોને તકો પૂરી પાડે છે.

Greetings from A.G.Teachers College,

Post pandemic era has made education technology-enabled.  Prospective teachers have to upskill their digital competencies for becoming effective teachers in the new normal. This course motivates prospective teachers to enhance their digital competencies. This course will be launched through Moodle.

Course Objectives :

- To enable teacher trainees to develop digital competency.

- To provide hands-on experience for various digital tools.

- To enable teacher trainees to create e-content.

- To enable teacher trainees to understand various ICT tools for learning Process.

 તાલીમાર્થી મિત્રો,,

આ ઓનલાઇ કોર્સમાં આપણે IITE  ના બી.એડ્. ના અભ્યાસક્રમનાં ભાગરૃપે સેમેસ્ટર-1 (2021-2023) માં અભ્યાસક્રમ રચનાના સિદ્ધાંતો વિશે શીખીશું. 

Dear Trainees,

In this course we will learn the Curriculum Development Principles as per IITE B.Ed. Curriculum.(2021-2023)



 એ.જી.ટીચર્સ કોલેજ ,  IQAC   દ્વારા  ડિજીટલ સાધનની ઓળખ, આવડત અને શિક્ષણમાં તેનો ઉપયોગ કઇ રીતે કરી શકાય  ?   તે હેતુથી આ  Faculty Development Program  નું આયોજન કરવામાં આવેલ છે.   MOOC   સ્વરૃપે આ કોર્સ ઉપલબ્ધ છે.  

 આ ઓનલાઇ કોર્સમાં આપણે બી.એડ્. સેમેસ્ટર-2માં સામાજિક -વિજ્ઞાન વિષયવસ્તુ અને પદ્ધતિનો અભ્યાસ કરીશું.